ઠુલિ પાસે ટુકા વાડ છે.
Thuli has short hair.
Thuli akwata umushishi uwipi.
આના પાસે લાંબા વાડ છે.
Anna has long hair.
Anna akwata umushishi uutali.
કેથી ના વાળ બધાય થિ લાંબા છે.
Cathy has the longest
hair.
Cathy akwata umushishi uutali ukucila bonse.
ઝામા ના વાળ ચોટલી ચોટલિ જેવા છે.
Zama has plaited her
hair.
Zama naluka umushishi wakwe.
ઝાનેલે ના વાળ ઓરાવેલા છે.
Zanele has combed her
hair.
Zanele nasakula umushishi wakwe.
ઠાબોએ વાળ કાપ્યાં છે.
Thabo has cut his hair.
Thabo nabeya umushishi wakwe.
ઠેંબાએ ટકો કર્યો છે.
Themba has shaved his
hair.
Themba nabeya umushishi wakwe.